સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? એન્થ્રેસાઈટ પીટ બિટુમિનસ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ પીટ બિટુમિનસ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય સી. વી. રામન હોમી ભાભા જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય સી. વી. રામન હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ? બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ રેડિયમ જિંક પારો યુરેનિયમ રેડિયમ જિંક પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે ___ કિલો કેલરી શક્તિ પૂરી પાડે છે. 4 8 6 7 4 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? સોડિયમ યુરેનિયમ ટિન ગેલિયમ સોડિયમ યુરેનિયમ ટિન ગેલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP