કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? શિલોંગ મુંબઈ ચેન્નાઈ અગરતલા શિલોંગ મુંબઈ ચેન્નાઈ અગરતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) BPCL ક્યા રાજ્યમાં 1 GWનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે ? રાજસ્થાન આસામ ઝારખંડ કેરળ રાજસ્થાન આસામ ઝારખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બલ્લવપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર ઉત્તરાખંડ ૫.બંગાળ ઝારખંડ બિહાર ઉત્તરાખંડ ૫.બંગાળ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના ઝેલિયાન્ગોંગ સમુદાય દ્વારા ગાન નગાઈ તહેવાર મનાવાય છે ? મણિપુર મહારાષ્ટ્ર મિઝોરમ ત્રિપુરા મણિપુર મહારાષ્ટ્ર મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) AB PM-JAY હેઠળ હોસ્પિટલની કામગીરીને ગ્રેડ આપવા કઈ સંસ્થાએ નવી સિસ્ટમ શરૂ કરી ? ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નેશનલ હેલ્થ ઑથોરિટી નીતિ આયોગ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નેશનલ હેલ્થ ઑથોરિટી નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP