GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ?

કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા
કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા
વટાવેલી હૂંડીઓ
પ્રાથમિક ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

મહારાજ સયાજીરાવ ગાયકવાડ
સંત કબીર
ડો. ભીમરાવ આંબેડકર
ડૉ. સવિતા આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP