GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો જ્યારે ___ એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.

સ્પેન, ચીલી
ઈટાલી, ગ્રીસ
ચીલી, સ્પેન
ગ્રીસ, ઈટાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઓરિસ્સાના ___ શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
નાગર
દ્રવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાકાટક રાજ્યના અભિલેખોમાં ___ ને "ગુપ્તોનો આદિરાજ” (આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે.

પુષ્યમિત્ર
આપેલ પૈકી એક પણ નહીં
ઘટોત્કચ
રુદ્રદામા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદમાં અંદાજપત્રની રજૂઆત એ ___ છે.

બંધારણીય જવાબદારી
વૈધાનિક જરૂરીયાત
કારોબારી અધિકાર વિશેષ (Executive Prerogative)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સરસ્વતી સાધના યોજના 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ યોજના અનુસૂચિત જાતિ વર્ગના તથા 9મા ધોરણમાં અભ્યાસ કરતા માટે છે.
ii. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમની નોડલ એજન્સી છે.
iii. આ યોજનાનો ધ્યેય માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક કક્ષાએ 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓની પ્રવેશ નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.

ફક્ત i
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP