કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે CORPAT (Coordinated Patrols)ની 31મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ થાઈલેંડ વિયેતનામ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ થાઈલેંડ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ડેટાલેક (Data lake) કયા સંગઠનનું ઓનલાઈન પોર્ટલ છે. IFFCO ISRO AMUL NHAI IFFCO ISRO AMUL NHAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન ફેસબુક ગુગલ માઈક્રોસોફ્ટ એમેઝોન ફેસબુક ગુગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવાય છે ? 4 જૂન 1 જૂન 3 જૂન 2 જૂન 4 જૂન 1 જૂન 3 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કઈ ડિજિટલ કંપની વિશ્વની સૌથી લાંબી સમુદ્રી કેબલ ફર્મિના (Firmina) સ્થાપિત કરશે ? માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક IBM માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતીય નૌસેના કયા દેશ પાસેથી 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મેળવશે ? ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP