ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ? કમરાજાર કંડલા નાહ્વાશેવા (JNPT) મુંબઈ કમરાજાર કંડલા નાહ્વાશેવા (JNPT) મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે ? વિષ્ણુપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ કરણપ્રયાગ વિષ્ણુપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ કરણપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વીપ આવેલો છે ? ગંગા બ્રહ્મપુત્રા કોસી યમુના ગંગા બ્રહ્મપુત્રા કોસી યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 162 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ? ડમ્મર મધમાખી ભૂગા મધમાખી સાતપૂડિયા મધમાખી ભમરીયા મધમાખી ડમ્મર મધમાખી ભૂગા મધમાખી સાતપૂડિયા મધમાખી ભમરીયા મધમાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે ? કોરોમંડલ નારકોન્ડમ એટોલ બેરન કોરોમંડલ નારકોન્ડમ એટોલ બેરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP