કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે COVID-19 વેક્સ ડ્રાઈવને પ્રોત્સાહન આપવા માટે 'ઈમ્યુન ઈન્ડિયા ડિપોઝિટ સ્કીમ' શરૂ કરી ? ICICI SBI CBI HDFC ICICI SBI CBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'નેશનલ કમિશન ફોર શીડ્યુ્લ્ડ કાસ્ટ્સ (NCSC) માટે ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઈન ___ દ્વારા કરવામાં આવી છે. C-DAC NIC BISAG-N IIT દિલ્હી C-DAC NIC BISAG-N IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? SEED પુરસ્કારો આપેલ તમામ ચેમ્પિયન ઓફ ધ અર્થ સાસાકાવા પુરસ્કાર SEED પુરસ્કારો આપેલ તમામ ચેમ્પિયન ઓફ ધ અર્થ સાસાકાવા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજયમાં પૌરાણિક ગૌતમ બુદ્ધની એક નાની મુર્તિ મળી આવેલ છે ? બિહાર કર્ણાટક તામિલનાડુ ગુજરાત બિહાર કર્ણાટક તામિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 24 મે 25 મે 26 મે 23 મે 24 મે 25 મે 26 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) લાગ બી' ઓમેર કયા ધર્મનો તહેવાર છે ? ખ્રિસ્તી યહૂદી પારસી મુસ્લિમ ખ્રિસ્તી યહૂદી પારસી મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP