કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? પુડુચેરી ગોવા દિલ્હી બિહાર પુડુચેરી ગોવા દિલ્હી બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? હેમર બ્લોવ્ઝ એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક હેમર બ્લોવ્ઝ એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'I-Familia' નામક ડેટાબેઝ લોન્ચ કર્યો ? UNDP UNICEF વર્લ્ડ બેંક INTERPOL UNDP UNICEF વર્લ્ડ બેંક INTERPOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કયું કેન્દ્રીય મંત્રાલય નશા મુક્ત ભારત અભિયાન લાગુ કરી રહ્યું છે ? સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? બાંગ્લાદેશ ભૂટાન પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ભૂટાન પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP