કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નાના બાળકોને COVID-19ની રસી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ક્યુબા દ.કોરિયા જાપાન ઈઝરાયેલ ક્યુબા દ.કોરિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021'માં અંતિમ 132મા ક્રમે કયો દેશ છે ? નેપાળ યમન અંગોલા મ્યાનમાર નેપાળ યમન અંગોલા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલય ‘ભારતમાં શહેરી પ્લાનિંગ ક્ષમતામાં સુધાર' શીર્ષકથી રિપોર્ટ રજૂ કર્યો હતો ? એક પણ નહીં નાણાં મંત્રાલય નીતિ આયોગ KVIC એક પણ નહીં નાણાં મંત્રાલય નીતિ આયોગ KVIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1989 1984 1987 1991 1989 1984 1987 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે વરિષ્ઠ વ્યક્તિઓ માટે કઈ અખિલ ભારતીય હેલ્પલાઈન શરૂ કરી ? એલ્ડર લાઈન-14567 ઓલ્ડએજ લાઈન-14567 વૃદ્ધ લાઈન - 14567 સમભાવ લાઈન – 14567 એલ્ડર લાઈન-14567 ઓલ્ડએજ લાઈન-14567 વૃદ્ધ લાઈન - 14567 સમભાવ લાઈન – 14567 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ? ઓગસ્ટ નવેમ્બર ઓક્ટોબર સપ્ટેમ્બર ઓગસ્ટ નવેમ્બર ઓક્ટોબર સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP