કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે COVID-19 માટેની પ્રથમ દવા Paxlovidને મંજૂરી આપી ? અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ’ ના અધ્યક્ષ તરીકે કોની નિયુકિત થઈ છે ? સંદીપ કુમાર વિવેક જોહરી અજીત કુમાર ઓમપ્રકાશ દધીચ સંદીપ કુમાર વિવેક જોહરી અજીત કુમાર ઓમપ્રકાશ દધીચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ ક્યારે મનાવાયો ? 28 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 25 ડિસેમ્બર 28 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે દૂધની કિંમતને પ્રોત્સાહન આપવા માટેની ‘મિલ્ક પ્રાઈસ ઈન્સેન્ટિવ સ્કીમ’ શરૂ કરી છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ જિયુઆન-1 02E લૉન્ચ કર્યો ? ચીન જાપાન રશિયા સાઉદી અરેબિયા ચીન જાપાન રશિયા સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી સુશાસન સૂચકાંક 2020-21માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્ય પ્રદેશ ગુજરાત કર્ણાટક પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ગુજરાત કર્ણાટક પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP