કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ? ઈટાલી રશિયા ભારત ઈઝરાયેલ ઈટાલી રશિયા ભારત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 19 જૂન 22 જૂન 21 જૂન 20 જૂન 19 જૂન 22 જૂન 21 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પવન મુંજાલ ઉદય શંકર ટી.વી. નરેન્દ્રન સંજીવ બજાજ પવન મુંજાલ ઉદય શંકર ટી.વી. નરેન્દ્રન સંજીવ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા માટે સન્માનિત કરવા અંકુર યોજના શરૂ કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 21 જૂન 23 જૂન 20 જૂન 22 જૂન 21 જૂન 23 જૂન 20 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? CBI INTERPOL UNESCO વર્લ્ડ બેંક CBI INTERPOL UNESCO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP