કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ? IIT ગાંધીનગર IIT કાનપુર IIT ખડગપુર IIT રોપર IIT ગાંધીનગર IIT કાનપુર IIT ખડગપુર IIT રોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તેલંગાણા સરકારે 'મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? સ્કાયરૂટ ફિલપકાર્ટ એમેઝોન ગૂગલ સ્કાયરૂટ ફિલપકાર્ટ એમેઝોન ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફલીટ એવોડ્રર્સ ફંકશન 2021 માં કયા ભારતીય નૌસેના જહાજને સર્વશ્રેષ્ઠ જહાજની ઉપાધિથી સન્માનિત કરાયું ? INS સહ્યાદ્રી INS કલવરી INS કામોર્તા INS અરિહંત INS સહ્યાદ્રી INS કલવરી INS કામોર્તા INS અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજયે 'યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન' શરૂ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ સિસ્ટમ કયા દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે ? રશિયા ઈઝરાયેલ ચીન અમેરિકા રશિયા ઈઝરાયેલ ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP