કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યો દેશ કોમ્પ્રહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)નો સભ્ય બન્યો ?

ફ્રાન્સ
રશિયા
બ્રિટન
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ?

ધમાલ
ઝુમર
બિહુ
ઢિમસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કર્યું ?

ઓડિશા
છત્તીસગઢ
પ.બંગાળ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP