વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CPU અંગે ખરા વિધાનો પસંદ કરો.

તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે.
રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈલેક્ટ્રોનિક વૉલેટ (ઈ-વોલેટ્સ) ___ દર્શાવે છે.

ડીજીટલ લોક જડેલા વૉલેટ
સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ
સ્માર્ટ / ક્રેડિટ / ડેબિટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ
સેમિ કન્ડક્ટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કલ્પક્કમ પરમાણું પ્લાન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ?

ફ્રાન્સ
આપેલ માંથી એક પણ નહીં
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP