Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) CPUનું પૂરું નામ શું છે ? સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પરફેકટ યુનિટ સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ સેન્ટ્રલ પરફેકટ યુનિટ સેન્ટ્રલ પબ્લીક યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા અને રાજયસભા રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા લોકસભા અને રાજયસભા રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ બનાસકાંઠા ડાંગ દાહોદ પંચમહાલ બનાસકાંઠા ડાંગ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P, Q અને R P અને R P, Q, R અને S P, R અને S P, Q અને R P અને R P, Q, R અને S P, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP