કમ્પ્યુટર (Computer)
પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ?

ફાઈલ
આમાંથી એક પણ નહિ
ફોર્મેટ
ઇન્સર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
''વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ" કયારે મનાવવામાં આવે છે ?

1 ડિસેમ્બર
3 ડિસેમ્બર
2 ડિસેમ્બર
4 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
APPLE – કમ્પ્યૂટર સંદર્ભે શું છે ?

ચોથી પેઢીનું કમ્પ્યૂટર
સફરજન
કમ્પ્યુટર નેટવર્ક
કમ્પ્યૂટરની ભાષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP