વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે. સુનામીની સંભાવનાઓ શોધવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. ભૂકંપની આવૃત્તિઓ માપવા વનસ્પતિની વૃદ્ધિ માપવા સુનામીની સંભાવનાઓ શોધવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. ભૂકંપની આવૃત્તિઓ માપવા વનસ્પતિની વૃદ્ધિ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii અને v i અને iii i, iii, iv અને v i, ii અને iii i, iii અને v i અને iii i, iii, iv અને v i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GLONASS કોનું અવકાશી ભૌગોલિક સંશોધક નક્ષત્ર તંત્ર (Space Bourne navigation Constellation System) છે ? યુરોપ ચીન રશિયા ફ્રાંસ યુરોપ ચીન રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો. રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. રાજ્ય સરકારો માટે ઉદય યોજનામાં જોડાવવું ફરજિયાત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વિદ્યુત વિતરણ કરનારી કંપનીઓના ઋણને રાજ્ય સરકારો સ્ટેટ બોન્ડ જાહેર કરીને ભરપાઈ કરવાની કોશિશ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? મોહિની કાવેરી ક્રિષ્ના શ્રીસ્ટી મોહિની કાવેરી ક્રિષ્ના શ્રીસ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્સા (INSA) શું છે ? આમાંનું કોઈ પણ નહીં સ્પેસ સટલ સાયન્સ એકેડમી આધુનિક રાઈફલ આમાંનું કોઈ પણ નહીં સ્પેસ સટલ સાયન્સ એકેડમી આધુનિક રાઈફલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP