Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
Cr.P.C. 107 શેના વિશે છે ?

સુલેહ જાળવવા બાબત
વોરંટની બજવણી બાબત
સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત
APP ની નિમણુંક બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
AMUL નું આખું નામ શું છે ?

ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ
આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ
આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ
ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?

વિજયનગર
પાવાગઢ
પાલીતાણા
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP