Gujarat Police Constable Practice MCQ
જોડકાં જોડો.
(1) ભોજા ભગત
(2) ધીરો
(3) વલ્લભ ભટ્ટ
(4) દયારામ
(A) કાફી
(B) ચાબખા
(C) ગરબી
(D) ગરબા

1-D, 2-B, 3-A, 4-C
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બંધારણની કઈ અનુસુચિતમાં પક્ષ પલટા સંબંધીત જોગવાઇ દર્શાવવામાં આવી છે ?

સાતમી
પાંચમી
દસમી
નવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP