ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 137 કલમ 130 કલમ 165 કલમ 178 કલમ 137 કલમ 130 કલમ 165 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 181 કલમ 211 કલમ 197 કલમ 201 કલમ 181 કલમ 211 કલમ 197 કલમ 201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 170 થી કલમ 200 કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 170 થી કલમ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 183 કલમ 217 કલમ 167 કલમ 197 કલમ 183 કલમ 217 કલમ 167 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 131 કલમ 149 કલમ 173 કલમ 169 કલમ 131 કલમ 149 કલમ 173 કલમ 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ? કલમ 145 કલમ 117 કલમ 130 કલમ 170 કલમ 145 કલમ 117 કલમ 130 કલમ 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP