કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. એક પણ નહીં આપેલ બંને ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિમલિપાલ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા ઉત્તર પ્રદેશ મેઘાલય કર્ણાટક ઓડિશા ઉત્તર પ્રદેશ મેઘાલય કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં જાપાન-ભારત સમુદ્રી અભ્યાસ (JIMEX 23) 2023નું આયોજન ક્યા કરાયું હતું ? જામનગર કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ જામનગર કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ? UAE અમેરિકા જાપાન UK UAE અમેરિકા જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP