GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

મિ. સી. એન. બ્રુમફિલ્ડ
મિ. વાય. એન. થોમસ કુક
સર થોમસ આર્મસ્ટ્રોંગ
સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ?

નવસારી
નર્મદા
ડાંગ
છોટાઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ?

વિજય ભાટકર
સામ પિત્રોડા
નંદન-નિલેકણી
નારાયણ મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે ?

ડેનિયલ ઓફ સર્વિસ
દુષિત કોડ
સ્નિફિંગ
સાયબર જંગાલિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP