Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ આપો : “મોમાં મગ ભરવા”

બરણીમાં મગ ભરવા
મોઢામાં મગ રાખવા
મૂંગા રહેવું
મગ વાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો.

મૂલ્યપત્રિકા
મુલ્યપત્રિકા
મૂલ્યપત્રીકા
મુલ્યપત્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ?

ચરોતર
વાગડ
વાકળ
કાનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

19.8 લી.
10 લી.
20 લી.
40 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોકપાલ’ શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

ગજેન્દ્ર ગડકર
એલ. એમ. સંઘવી
હરિલાલ જે. કનિયા
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP