GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 3 x = 4 x = 8 x = 5 x = 3 x = 4 x = 8 x = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષવાર ઉત્પાદન ___ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. સાદી સ્તંભાકૃતિ નળાકાર તૂટેલી સ્તંભાકૃતિ પાસપાસેની સ્તંભાતિ સાદી સ્તંભાકૃતિ નળાકાર તૂટેલી સ્તંભાકૃતિ પાસપાસેની સ્તંભાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx →a xn - anx - a = ___ nan-1 nxn-1 nxn+1 nan+1 nan-1 nxn-1 nxn+1 nan+1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસી પડાશે હિરલથી હસાય છે હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસી પડાશે હિરલથી હસાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો કોઈ વિતરણના કુર્ટોસીસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ___ થશે. પ્લેટીકુર્ટીક લેપ્ટોફર્ટીક આપેલ પૈકી કોઈ નહીં મેસોફર્ટીક પ્લેટીકુર્ટીક લેપ્ટોફર્ટીક આપેલ પૈકી કોઈ નહીં મેસોફર્ટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :___ you informed me, I would have come to receive you. Were If you had Had Have Were If you had Had Have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP