GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
વિટામિન D ની ઊણપથી બાળકોમાં કયો રોગ થાય છે ?

મેરેઝમસ (Marasmus)
એનીમીયા (Anemia)
સૂકતાન (Rickets)
શક્તિ અને પ્રોટીનની ખામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઠોળમાં કયા આવશ્યક એમીનો એસિડની ઊણપ હોય છે ?

પ્રોલીન (Proline)
લાયસીન (Lysine)
મીથયોનીન (Methionine)
આરજીનીન (Arginine)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? - ગંગા નાહવી

મુક્ત થવું
મજા કરવી
ગંગાસ્નાન કરવું
ચોખ્ખા થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP