કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ 'ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર' (D2R) ફાઈનાન્સ લૉન્ચ કર્યું ? G-Pay BharatPe Mi-Pay Phonepe G-Pay BharatPe Mi-Pay Phonepe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? દક્ષિણ કોરિયા ચીન સિંગાપુર જાપાન દક્ષિણ કોરિયા ચીન સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહનું નામ જણાવો. સાદગી સારાંશ અને સાદગી બંને સારાંશ ખલીલ સાદગી સારાંશ અને સાદગી બંને સારાંશ ખલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ? ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ટ્રેસિંગ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ટ્રેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સૌર ઊર્જા ક્ષેત્રને સમર્પિત એકમાત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (CPSU) સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP