કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો ?

7 વર્ષ
6 વર્ષ
5 વર્ષ
4 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
ગુજરાત
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ?

થાઇલેંડ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP