GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અવ્યવસ્થિત સામગ્રી (Data) ને જ્ઞાનમાં રૂપાંતરિત કરવાની નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.i. માહિતીii. બુદ્ધિશાળી નિર્ણય iii. જ્ઞાન iv. બુદ્ધિ અને દ્રષ્ટિv. સામગ્રી (Data) i, ii, iii, iv, v iii, iv, ii, v, i v, ii, iv, iii, ii v, i, iv, iii, ii i, ii, iii, iv, v iii, iv, ii, v, i v, ii, iv, iii, ii v, i, iv, iii, ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સાધન કિંમત અને ચીજ વસ્તુના પુરવઠા વચ્ચે સંબંધને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે. સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે. સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) CGST Act-2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના (Composition Scheme) માટે પાત્રતા ધરાવે છે ? ઔપચારિક કરપાત્ર વ્યક્તિ રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ સૂચિત (Notified) માલના ઉત્પાદકો ઔપચારિક કરપાત્ર વ્યક્તિ રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ સૂચિત (Notified) માલના ઉત્પાદકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GST કાયદા અનુસાર કોણે મૂળ સ્ત્રોત માંથી વેરો એકત્ર (TCS) કરવાનું કાર્ય કરવું જરૂરી છે ? ઈ-કોમર્સ ઓપરેટર જોબ વર્કર ટ્રાન્સપોર્ટ ઓપરેટર આંતરિક સેવા વિતરણ કર્તા ઈ-કોમર્સ ઓપરેટર જોબ વર્કર ટ્રાન્સપોર્ટ ઓપરેટર આંતરિક સેવા વિતરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ? કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી મફત-ભેટ તરીકે વહેંચેલ માલ આપેલ પૈકી એક પણ નહીં કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી મફત-ભેટ તરીકે વહેંચેલ માલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિશ્ચિત સમકક્ષ અભિગમમાં, નિશ્ચિત સમકક્ષ પરિબળ (CE Factro) જુદા-જુદા વર્ષો માટે ___ સામાન્ય રીતે સમાન રહે છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય રીતે ઘટે છે. સામાન્ય રીતે વધે છે. સામાન્ય રીતે સમાન રહે છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય રીતે ઘટે છે. સામાન્ય રીતે વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP