કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ ક્રોપ સર્વે (DCS) લૉન્ચ કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ વારાણસી લેહ પટના અમદાવાદ વારાણસી લેહ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવાય છે ? જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે ‘ડૉ.APJ અબ્દુલ કલામ : મેમોરીઝ નેવર ડાય' પુસ્તકનું વિમોચન કર્યું ? શિલોંગ મુંબઈ નવી દિલ્હી રામેશ્વરમ્ શિલોંગ મુંબઈ નવી દિલ્હી રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મુંબઈની કઈ સંસ્થાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) મુંબઈમાં પરિવર્તિત કરાશે ? મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની મિશન લાઈફ કેટલી છે ? 14 દિવસ 24 દિવસ 12 દિવસ 20 દિવસ 14 દિવસ 24 દિવસ 12 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP