GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (Occupational Safety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની સમીક્ષા કરવા માટે ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન ___ બાબતે કરવામાં આવ્યું છે. ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (OccupationalSafety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન........... બાબતે કરવામાં આવ્યું છે. 1. ફેક્ટરીઓ અને ડોક કામગીરી (Dock works) 2. બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનના કામો 3. ફાયર સેફ્ટી 4. બાળ મજૂરી (Child Labour) 5. માર્ગ સુરક્ષા (Road Safety)
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગૌતમ બુધ્ધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગૌતમ બુધ્ધે વારાણસી પાસે આવેલા ઋષિપત્તન (સારનાથ) જઈને બોધિના ઉપદેશ દ્વારા ધર્મચક્ર પ્રવર્તાવ્યું. 2. તેમણે રાજગૃહ, નાલંદા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કોશામ્બી, પંચાપ ઇત્યાદિ સ્થળોએ વિહાર કરતા રહી ધર્મોપદેશ આપ્યો. 3. છેવટે તેઓ ગયા ખાતે પરિનિર્વાણ પામ્યાં.