Talati Practice MCQ Part - 9
'Demography' શબ્દ શાને સંબંધિત છે ?

પ્રદેશની વસ્તી અને વસ્તીની ઘનતા
પ્રદેશની ભૂમિની ફળદ્રુપતા, ભૂપૃષ્ઠ વગેરે
ભૌગોલિક વિસ્તારમાં લોકશાહીનો વિકાસ
ગ્રાફ (આલેખ) દ્વારા નિદર્શન (Demonstration) કરવાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 1,000 નફો
રૂ. 1,000 ખોટ
નહીં નફો નહીં નુકસાન
રૂ. 2,500 ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ?

કંદમૂળ
કઠોળ
અનાજ
લીલાં શાક્ભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ?

સંત તિરૂવલ્લુવર
અરવિંદ ઘોષ
રમણ મહર્ષિ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વૃક્ષ પોતાનો ખોરાક બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ?

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
હાઈડ્રોજન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP