કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. સાગર સંપર્ક સમુદ્ર મંથન ઓશનકિંગ ઓશન નેવિગેશન સાગર સંપર્ક સમુદ્ર મંથન ઓશનકિંગ ઓશન નેવિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ (TIE) કાર્યક્રમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ? મધ્યપ્રદેશ પ.બંગાળ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ પ.બંગાળ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? સિંગાપુર નોર્વે જાપાન UAE સિંગાપુર નોર્વે જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ગ્રહના વાતાવરણમાં ફોસ્ફીનની શોધ કરવામાં આવી ? શનિ ગુરુ શુક્ર યુરેનસ શનિ ગુરુ શુક્ર યુરેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નૂર શેખાવતને પ્રથમ ટ્રાન્સજેન્ડર બર્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ? આસામ ઓડિશા સિક્કિમ રાજસ્થાન આસામ ઓડિશા સિક્કિમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP