Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ?