કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ડિજી સક્ષમ કાર્યક્રમ (Digi Saksham Programm) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ ડિજિટલ કૌશલ કાર્યક્રમ યુવાનોની ડિજિટલ કુશળતામાં સુધારો કરીને રોજગારી વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.
2. તે માઈક્રોસોફટ ઇન્ડિયા તથા શ્રમ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ છે.
3. આ સંયુક્ત પહેલ ગ્રામિણ અને અર્ધ—શહેરી વિસ્તારોના યુવનનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોનું વિસ્તરણ છે.
4. આ કાર્યક્રમનું અમલીકરણ NTPCML દ્વારા કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતને ક્યા સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના એશિયા પ્રશાંત દેશો માટે ચૂંટવામાં આવ્યું છે ?

વર્ષ 2022-24
વર્ષ 2022-25
વર્ષ 2022-28
વર્ષ 2022-26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના ચૂંટણી આયોગે મોબાઈલ બેઝડ ઈન્વોટિંગ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે ?

આંધ્ર પ્રદેશ
બિહાર
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ?

ઓસ્ટ્રેલિયા
અમેરિકા
જાપાન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP