Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો?

ભાવવાચક
જાતિવાચક
વ્યક્તિવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ?

વર્તમાન કૃદંત
હેત્વર્થ કૃદંત
સંબધક કૃદંત
ભૂત કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP