કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યું રાજ્ય અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે DNA ડેટાબેજ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું ? અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી ક્યારે મનાવાય છે ? 14 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પુસ્તક દિવસ (World Book Day) ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. આપેલ બંને એક પણ નહીં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) IIT મદ્રાસ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ઈન્ટરનેશનલ કેમ્પસ સ્થાપશે ? UAE ઈજિપ્ત કતાર તાંજાનિયા UAE ઈજિપ્ત કતાર તાંજાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP UNEP WMO UNICEF UNDP UNEP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP