બાયોલોજી (Biology)
DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ?

ફોસ્ફેટ
નાઈટ્રોજન બેઈઝ
ગ્લિસરોલ
શર્કરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડ માટે ખોટું શું છે ?

Z-DNA ના વળાંકમાં 12 - બેઈઝ હોય છે.
RNA કેટલીક વાર દ્વિશંખલા ધરાવે.
અમુક વાઈરસમાં DNA ની એક શૃંખલા હોય છે.
β-DNA એક કુંતલની લંબાઈ 45A° છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ?

ફાયકોસાયનીન
ઝેન્થોફિલ
ફાયકોઈરીથ્રીન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઈન્ટરકાયનેપ્સીસ એટલે___

જે કોષચક વચ્ચેનો તબક્કો
સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો
અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો
આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ?

તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો
તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો
તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો
તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP