GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
"હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ?

વિનોબા ભાવે
એસ.કે. પાટીલ
શંકરરાવ દેવ
યશવંતરાવ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ?

સ્વચ્છ ભારત અભિયાન
કેન્દ્ર પોષિત યોજનાઓ
સ્કિલ ડેવલપમેન્ટ
મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વૈશ્વિકરણની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ?

GDPનાં વૃદ્ધિદરમાં વધારો
નિકાસમાં વધારો
આપેલ તમામ
ગ્રાહકો માટે પસંદગીમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP