Talati Practice MCQ Part - 5
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ કયા દેશને નિલંબિત કર્યો ?

રશિયા
ઈરાન
યુક્રેન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ખોટી સંધી જણાવો.

યથા + ઈષ્ટ = યથેષ્ટ
ભાનુ + ઉદય = ભાનૂદય
લોક + આપવાદ = લોકપવાદ
સુ + ઉક્તિ = સૂક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના શબ્દનો સમાસ દર્શાવો. – વીણાપાણિ

બહુવ્રીહી
દ્વિગુ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP