કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ?

તનિક્ષા ખત્રી
ભવાની દેવી
કરણસિંઘ
નીધિ પવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અભ્યાસ અજ્ઞેયાસ્ત્ર-1નું આયોજન કર્યું હતું ?

અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
લદાખ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP