કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં DRDOએ સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજી વિશ્વના અન્ય કયા દેશો પાસે છે ?

UK & USA
ફ્રાંસ
આપેલ તમામ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ?

રાજસ્થાન
હરિયાણા
તામિલનાડું
ઓડીસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ?

ઈટાલી
મેક્સિકો
જર્મની
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ભારત ને કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે કયા દેશની સાથે ત્રણ વર્ષ માટે 'Joint Work Program' પર હસ્તાક્ષર કર્યા છે ?

પાકિસ્તાન
જાપાન
ઈજરાઈલ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP