કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) DRDO ઈન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એકસેલેન્સની સ્થાપના ક્યા કરાઈ ? IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT કાનપુર IIT રુડકી IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT કાનપુર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આયુષ મંત્રાલયે સાયન્ટિફિક કન્વેન્શનનું આયોજન ક્યા કર્યું હતું ? બિકાનેર નવી દિલ્હી સુરત પુણે બિકાનેર નવી દિલ્હી સુરત પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? અંતિમ પંઘાલ નીરજ ચિકારા નિશા દહિયા અમન સહરાવત અંતિમ પંઘાલ નીરજ ચિકારા નિશા દહિયા અમન સહરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? પુણે (મહારાષ્ટ્ર) પણજી (ગોવા) કોચીન (કેરળ) ધારવાડ (કર્ણાટક) પુણે (મહારાષ્ટ્ર) પણજી (ગોવા) કોચીન (કેરળ) ધારવાડ (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? શ્રીલંકા મ્યાનમાર યુક્રેન અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP