કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બિહાન મેળો ક્યા રાજ્યની કોંધ જનજાતિ દ્વારા મનાવાય છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કયા સંગઠને સ્થાપના દિવસના ભાગરૂપે ‘એકતા અને શ્રદ્ધાંજલિ અભિયાન'નું આયોજન કર્યું હતું ? BRO CAPF RBI SEBI BRO CAPF RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને અટલ પેન્શન યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 8 વર્ષ 5 વર્ષ 9 વર્ષ 12 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 9 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 7 મે 18 મે 9 મે 8 મે 7 મે 18 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંપૂર્ણપણે ઈ-ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કેરળ ઉત્તરાખંડ તેલંગાણા ગોવા કેરળ ઉત્તરાખંડ તેલંગાણા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP