કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) DRDO ઈન્ડસ્ટ્રી ઍકેડેમિયા -સેન્ટર ઓફ એક્સેલેન્સ (DIA-COE) કઈ સંસ્થામાં સ્થાપવામાં આવ્યું ? IIT રુડકી IIT મદ્રાસ IIT ખડગપુર IIT ગાંધીનગર IIT રુડકી IIT મદ્રાસ IIT ખડગપુર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતનમા ક્યા શહેરોમાં પ્રથમવાર યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)-કાઉન્ટર ટેરરિઝમ કમિટી (CTC)નું આયોજન કરવામાં આવ્યું ? દિલ્હી અને ગાંધીનગર મુંબઈ અને ગાંધીનગર મુંબઈ અને દિલ્હી દિલ્હી અને હૈદરાબાદ દિલ્હી અને ગાંધીનગર મુંબઈ અને ગાંધીનગર મુંબઈ અને દિલ્હી દિલ્હી અને હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈંગ્લેન્ડનો વેસ્ટ મિડલેન્ડસ પ્રદેશ ક્યા વર્ષે કબડ્ડી વર્લ્ડકપનું આયોજન કરશે ? 2023 2026 2025 2024 2023 2026 2025 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP