કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)એ તેની બે પહેલો 'વિજ્ઞાન જ્યોતિ' અને 'એન્ગેજ વિથ સાયન્સ'ને આગળ વધારવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ?

ગૂગલ ઇન્ડિયા
એપલ
IBM ઇન્ડિયા
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા પુષ્પાબેન ભાવે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

રમતગમત
વિજ્ઞાનજગત
સામાજિક કાર્યો
સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં ઊર્જા સંરક્ષણ અધિનિયમ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો(BEE) દ્વારા કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2003
વર્ષ 2000
વર્ષ 2002
વર્ષ 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામા ભારત-આસિયાન શિખર સંમેલનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું ?

17મા
15મા
16મા
18મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP