વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? CARTOSAT EDUSAT INSAT-4-A METSAT CARTOSAT EDUSAT INSAT-4-A METSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે. 2500 1200 1500 2000 2500 1200 1500 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એપ્રિલ, 2016માં રજૂ કરાયેલી ટૂંકી ફિલ્મ "The Man who knew Infinity" કોના જીવન પર હતી ? સી.વી. રામન ડો.કલામ શ્રીનિવાસ રામાનુજ આઈન્સ્ટાઈન સી.વી. રામન ડો.કલામ શ્રીનિવાસ રામાનુજ આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "હિમાદ્રી સ્ટેશન" ક્યાં આવેલ છે ? એન્ટાર્કટિકા સિયાચીન સિમલા આર્કટિક પ્રદેશ એન્ટાર્કટિકા સિયાચીન સિમલા આર્કટિક પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે અત્યાર સુધીમાં કુલ કેટલા ઈન્ટરનેશનલ ફિલટ રિવ્યુ આયોજિત કર્યા છે ? 1 3 2 4 1 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'હાર્ટ ઓફ એશિયા' સંમેલનને ક્યા નામે પણ ઓળખવામાં આવે છે ? ઈસ્તંબુલ પ્રક્રિયા મિશન અફઘાનિસ્તાન પ્લાન અફઘાનિસ્તાન મિશન કાબુલ ઈસ્તંબુલ પ્રક્રિયા મિશન અફઘાનિસ્તાન પ્લાન અફઘાનિસ્તાન મિશન કાબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP