GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી કોણ DTP પેકેજ છે ? Word PageMaker SPSS Excel Word PageMaker SPSS Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ? Word Art Word Cliping Clip Art Clip Box Word Art Word Cliping Clip Art Clip Box ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ? 65 વર્ષ 36 વર્ષ 42 વર્ષ 14 વર્ષ 65 વર્ષ 36 વર્ષ 42 વર્ષ 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Editing Re-writing Writing Setting Editing Re-writing Writing Setting ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘‘ચા પાણી’’ કયો સમાસ છે ? શ્લેષ દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ શ્લેષ દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel માં ગણિતીક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ? = - < ? > = - < ? > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP