GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો e = 0 હોય, તો માંગરેખા કેવી હશે ? Y ધરીને સમાંતર ઋણઢાળની X ધરીને સમાંતર ધનઢાળની Y ધરીને સમાંતર ઋણઢાળની X ધરીને સમાંતર ધનઢાળની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંભવિત ભૂલ એટલે 0.6457 S.E. 0.6745 S.E. 0.6753 S.E. 0.7645 S.E. 0.6457 S.E. 0.6745 S.E. 0.6753 S.E. 0.7645 S.E. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 230 રૂ. 300 રૂ. 210 રૂ. 250 રૂ. 230 રૂ. 300 રૂ. 210 રૂ. 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. બરકો બટકું બરડ બૂમ બકરો બટકું બરડ બૂમ બકરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? ખંભાત સેવાલીયા રાધનપુર હિંમતનગર ખંભાત સેવાલીયા રાધનપુર હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 20, 25, 30, ___, 140ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 22 24 25 23 22 24 25 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP