કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ?

તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.
ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે.
તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે.
ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ-2020માં પ્રથમ નંબરે કયો દેશ રહ્યો હતો ?

ન્યુઝીલેન્ડ
હોંગકોંગ
સ્વિટ્ઝર્લૅન્ડ
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં કેટલા મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે ?

5000 મેગાવોટ
4000 મેગાવોટ
2000 મેગાવોટ
6000 મેગાવોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ?

5 મિલિયન ડોલર
3 મિલિયન ડોલર
2 મિલિયન ડોલર
1 મિલિયન ડોલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે સલામત અને લીલા નેશનલ હાઇવે કોરિડોરના વિકાસ માટે કોની સાથે કામ કરવાની જાહેરાત કરી છે ?

એક્સિસ બેંક
આમાંથી કોઈ નહિ
એચડીએફસી બેંક
વિશ્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ?

ક્રિકેટ T-20
સર્ફિંગ
બ્રેક ડાન્સ
સ્કેટ બોર્ડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP