કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો.

IIT ગાંધીનગર - પરમ સંગણક
IISER પુણે - પરમ સિદ્ધિ
IIT ભુવનેશ્વર - પરમ શિવાય
IIT ખડગપુર - પરમ શક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

વિયેતનામ
સિંગાપુર
ઈન્ડોનેશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ?

ભૂટાન
બાંગ્લાદેશ
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ?

ફ્રાંસ
અફઘાનિસ્તાન
બાંગ્લાદેશ
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
આપેલ તમામ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP